1. Home
  2. Lifestyle
  3. Events

Happy Dev Diwali Wishes In Gujarati : શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે. દેવ દિવાળી ની શુભકામનાઓ

Happy Dev Diwali Wishes In Gujarati : શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે. દેવ દિવાળી ની શુભકામનાઓ
Happy Dev Diwali Instagram Captions Wishes In Gujarati : देव दिवाली 2023 के अवसर पर आपको यहां Happy Dev Diwali Wishes in Gujarati Language, Dev Diwali Quotes in Gujarati और Dev Diwali Message in Gujarati के साथ Dev Diwali Shayari in Gujarati शेयर कर सकते हैं। साथ ही आप यहां से Dev Diwali Poem in Gujarati और Dev Diwali Status in Gujarati भी दोस्तों के साथ शेयर कर सकते हैं। 

Happy Dev Diwali 2023 Instagram Captions, Wishes, Messages And Quotes In Gujarati : आप यहां से દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી और Dev Diwali Wishes in Gujarati शेयर कर सकते हैं। साथ ही Dev Diwali Greetings in India in Gujarati language यहां से अपने दोस्तों के साथ शेयर करें। 

Happy Dev Diwali 2023 Instagram Captions, Wishes, Messages And Quotes In Gujarati

Dev Diwali Wishes in Gujarati

આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને Happy Dev Diwali 2023🙏
Happy Dev Diwali Wishes In Gujarati

આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
✨ દેવ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨
Happy Dev Diwali Wishes In Gujarati

આ દેવદિવાળી આપ સૌના માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ, અને સ્વાસ્થ સભર બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના…
💐 દેવ દિવાળી ની શુભકામનાઓ 💐
Happy Dev Diwali Wishes In Gujarati

Dev Deepawali Messages : आज मिलकर भगवान के गुण गाएंगे, देव दिवाली की हार्दिक शुभकामनाएं

Happy dev diwali Gujarati wishes

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…
🌷 Happy Dev Diwali 🌷

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને 💐 દેવ દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐

Dev Diwali Quotes in Gujarati

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…
💝 દેવ દિવાળી 2023 ની શુભકામનાઓ 💝

શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 Happy Dev Diwali 2023 🌷

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹 હેપી દેવ દિવાળી 🌹

Happy dev diwali Gujarati images

આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને દેવ દિવાળી ની શુભેછાઓ 💐

ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ દેવઉઠી એકાદશી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા.
🌷 દેવ દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દેવ દિવાળીની શુભેચ્છાઓ 

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.

કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..

ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે…!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે. તમારી દેવ દિવાળી આનંદ અને શુભેચ્છાઓથી ભરપૂર રહે.

Dev Diwali पर शेयर करें Shubhkamnaye और Wishes Quotes Images भेजकर SMS से दें देव दिवाली की शुभकामनाएं

Happy dev diwali Gujarati messages

કાર્તિક સુદી પૂર્ણિમા ના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારનાર રહે એવી પ્રભુને પ્રાર્થના.

“દેવ દિવાળી પર્વ છે ખુછીઓનો, અજવાળાનો, લક્ષ્મી નો, આ દેવ દિવાળી તમારી જિંદગીને ખુછીઓ થી ભરી દે, દુનિયા અજવાળાથી રોશન થાય, ઘરમા માં લક્ષ્મી નું આગમન થાય.” દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌝

Happy dev diwali Gujarati status

દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ પ્રકાશિત થવાનો અને ઈચ્છીત પ્રગતિ હેતુ દેવોના આશિષ લેવાનો ઉત્સવ એટલે દેવ દિવાળી… દેવ દિવાળીની સહુ સ્નેહીઓને ખુબ શુભકામના…

આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે. જે આ વર્ષ દરમ્યાન અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે. શુભ દેવ દિવાળ

દેવ દિવાળીનો આ મનોહર તહેવાર, આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર, તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની શુભકામનાઓ.

Happy dev deepawali Gujarati wishes

તમને આ દેવ દિવાળીની ઘણી બધી શુભેચ્છાઓ. તમારી દેવ દિવાળી આનંદ અને રોશનીથી ભરેલી રહે. આશા છે કે આ દેવ દિવાળીએ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.

આનંદ, ઉત્સવ અને એકાત્મતાનું મહપર્વ એટલે દેવ દિવાળી… સર્વે દેવોના આશિષ મળે અને આપની દરેક મનોકામના ફળે એવી ભાવના અને દેવ દિવાળીની શુભકામના…

Happy dev diwali Gujarati shayari

દેવ દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. તેવી શુભેચ્છા સાથે તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભ દેવ દિવાળી.

સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.

Dev diwali images Gujarati

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા. દેવ દિવાળીની શુભેચ્છાઓ
Happy Dev Diwali Wishes In Gujarati

તમારો દેવ દિવાળ તહેવાર આનંદદાયક, સલામત અને આધ્યાત્મિક બની રહે.દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
Happy Dev Diwali Wishes In Gujarati

Dev Diwali 2023 पर शेयर करें ये Instagram Captions और भेजें देव दीपावली 2023 की हार्दिक शुभकामनाएं


देश दुनिया के साथ ही अपने शहर की ताजा खबरें पाने के लिए अब आप HaryanaNewsPost के Google News पेज और Twitter पेज से जुड़ें और फॉलो करें।
whtsapp-img